પાકિસ્તાનમાં સેના ઉપર હુમલા વધતા જવાનોમાં ડરનો માહોલ, 2500 જવાનોએ નોકરી છોડી
લાહોરઃ પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં સેના અને સુરક્ષા દળો ઉપર છેલ્લા કેટલાક સમયથી હુમલાઓ વધ્યા છે. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં સેનાના જવાનો પણ મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન, એવું સામે આવ્યું છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના સૈનિકો પોતાની નોકરી છોડીને દેશ છોડીને ભાગી રહ્યા છે. કાબુલ ફ્રન્ટલાઈને દાવો કર્યો હતો કે એક અઠવાડિયામાં […]