હવે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના મૌખિક ઇન્ટર્વ્યુના ફફડાટને કહો ‘બાય બાય’ અને મનને એક સોલીડ મેસેજ આપો કે, ‘યસ, આઈ વિલ ડેફિનેટલી ડુ ઈટ…’
સાંજનો સમય હતો. રોહન લાઇબ્રેરીમાંથી નીકળતો હતો અને સામે એનો મિત્ર પલાશ મળી ગયો. પલાશે રોહનને જોઈને કહ્યું, ‘ હાય, રોહન. કેમ છે ? તે તો જીપીએસસી વન-ટુની રિટર્ન ટેસ્ટ ક્લિયર કરી દીધી ને ? કોન્ગ્રેચ્યુલેશન્સ.’ રોહને હળવુ સ્મિત આપીને કહ્યું, ‘થેન્ક્સ યાર.’ પલાશ બોલ્યો, ‘યાર, ઠંડી જરૂર વધારે છે, પણ તારો રિસ્પોન્સ એનાથી પણ […]