VIDEO: સોમનાથ સ્વાભિમાન પર્વઃ આખું ગુજરાત આજથી ત્રણ દિવસ સુધી શિવમય બનશે
સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ તેમજ પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 08 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ઉજવાશે તા.11 મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સોમનાથ ખાતે ભવ્ય રોડ-શો યોજાશે અને ત્યાર બાદ જંગી જાહેરસભાને સંબોધશે રાજ્યના 243 શિવ મંદિરોમાં તા. 8 થી 10 જાન્યુઆરી દરમિયાન 72 કલાક […]


