રાજકોટમાં સિટીબસે રોડ સાઈડ પર ચાલીને જતાં માતા-પૂત્રને અડફેટે લીધા, પૂત્રનું મોત
મહિલા અને તેના પૂત્ર ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ મહિલાની હાલત ગંભીર, બસનાચાલક સામે ગુનોં નોંધાયો રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ કાલાવાડ રોડ કણકોટના પાટિયા પાસે બન્યો હતો. આ બનાવમાં પૂરફાટ ઝડપે સિટી બસએ રાહદારી માતા-પૂત્રને અડફેટે લેતા માતાની નજર સામે જ સાત વર્ષના […]