લાખો દિલો પર પોતાના અવાજનો જાદૂ ચલાવનાર સોનુ નિગમનો આજે બર્થડે – જાણો તેમના વિશેની કેટલીક વાતો
સોનુ નિગમનો આજે 49મો જન્મ દિવસ 4 વર્ષની વયે ગીત ગાવાનું કર્યું હતું શરુ નાનપણથી પિતા સાથે સોંગ ગાતા હતા મુંબઈઃ- બોલિવૂડના મહાન સિગંર તરીકે જાણીતા બનેલા સોનુ નિગમનો જન્મ 30 જુલાઇ 1973 માં હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો. સોનુને નાનપણથી ગીતો ગાવાનો શોખ હતો.પોતાના અવાજથી કરોડો લોકોને દિવાના બનાવનાર સોનુ નિગમ આજે પોતાનો 49મો જન્મદિવસ […]