1. Home
  2. Tag "Sonu sood"

970 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં સોનુ સૂદને ત્રીજી નોટિસ

કાનપુર: 10 દેશોના હજારોથી વધુ લોકો સાથે 970 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર રવિન્દ્રનાથ સોની વિરુદ્ધ ફરિયાદો વધી રહી છે, અત્યાર સુધીમાં તેમની સામે દસ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં બે કેસનો સમાવેશ થાય છે જેમાં ઠગના સહ-અભિનેતા સૂરજ જુમાની પણ આરોપી છે. મહિલા સહિત ત્રણ પીડિતોએ પોલીસ કમિશનરને મળીને આ મામલે ફરિયાદ નોંધાવી […]

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોની મદદ માટે આગળ આવ્યો આ એક્ટર,હેલ્પલાઇન નંબર શેર કર્યો

ઓડિશાના ટ્રેન પીડિતોની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ સોનુ સૂદે શેર કર્યો હેલ્પલાઈન નંબર અભિનેતાએ પીડિતોને મદદ કરવા માટે એક મોટું પગલું ભર્યું મુંબઈ : સોનુ સૂદ એ બોલીવુડ અભિનેતા છે, જેને ચાહકો તેની અભિનય તેમજ તેની ઉદારતા માટે પ્રેમ કરે છે. તે હંમેશા સોશિયલ મીડિયા દ્વારા લોકોની મદદ માટે આગળ આવે છે. કોરોના […]

સોનુ સૂદે સાઉથ ફિલ્મને લઈને આપ્યું સ્ટેટમેન્ટ -કહ્યું ‘સાઉથ ફિલ્મોએ મને ખરાબ હિન્દી ફિલ્મોથી બચાવ્યો છે’

સોનૂ સૂદનું વિવાદિત સ્ટેટમેન્ટ સાઉથ ફિલ્મોએ ખરાબ હિન્દી ફિલ્મોથી મને બચાવ્યો છે   મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ હંમેશા ચર્ચામાં રહે છે,કોરોનાકાળ દરમિયાન મસિહા બનીને ઊભરી આવેલા આ અભિનેતા સમાચારોની હેડલાઈન બનતા રહેતા છે.હિન્દી ફિલ્મો સિવાય સોનુ સૂદ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે.  સોનુએ પોતાના કરિયરની શરૂઆત  તમિલ ફિલ્મથી કરી હતી અને પછી તેણે […]

રાજકરણમાં એક્ટર સોનુ સૂદની એન્ટ્રીની શક્યતાઓ- ટૂંક સમયમાં કરી શકે છે પાર્ટીની જાહેરાત

સોનુ સૂદે રાજકરમમાં રસ દાખવ્યો બહેન માલ્વિકાએ ચૂંટણીની જાહેરાત કરી સોનુ સૂદ ટૂંક સમયમાં કરી શકે છે પાર્ટીનું અલાન દિલ્હીઃ-જ્યારે દેશમાં કોરોનાથી દરેક લોકોની સ્થિતિ ખરાબ હતી ત્યારે બોલિવૂડ એક્ટર સોનુ સૂદ મસિહા બનીને ઉભરી આવ્યો હતો, કોરોનાના સમયમાં તેણે અનેક લોકોની મદદ કરી હતી, ત્યારે હવે એક્ટર સોનૂ સૂદની દિલ્હીમાં કેજરીવાલ સાથેની મુલાકાત બાદથી […]

અભિનેતા સોનુ સૂદે 20 કરોડની ટેક્સ ચોરીને લઈને પોતાનું મૌન તોડ્યું – જાણો અભિનેતા એ શું કહ્યું

સોનૂ સુદે ટેક્સ ચોરીને લઈને આપ્યું નિવેદન કહ્યું, ભલુ કરો ભલુ થશે મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી જાણીતા અભિનેતા સોનુ સૂદ ચર્ચામાં જોવા મળે છે, વિતેલા દિવસોમાં સોનૂના ઘરે આયકર વિભાગની રેડ પાડવામાં આવી હતી જેમાં એધિકારીઓએ 20 કરોડની ટેક્સ ચોરીનો અભિનેતા પર આરોપ લગાવ્યો છે,આ મામલે CBDT મારફત કહેવામાં આવ્યું છે કે, અભિનેતા અને તેના […]

સોનુ સૂદ પાસે યૂઝર્સે કરી કંઈક એવી માંગ,કે શાનદાર અંદાજમાં અભિનેતાએ આપવો પડ્યો કંઈક આવો જવાબ

એક પ્રશંસકે સોનુ સૂદ પાસે એક કરોડ રુપિયા માંગ્યા એક યૂઝર્સે પોતાની ફઇલ્મમાં રોલ આપવા કહ્યું બન્ને યૂઝર્સને સોનુ એ શાનદાર જવાબ આપ્યો મુંબઈઃ બોલવૂડનો સ્ટાર સોનુ સૂદ કોરોના મહામારીમાં જે રીતે લોકોની મદદે આવ્યા હતા તે રીતે હવે તે સ્ટારમાંથી સુપર સ્ટાર બની ગયા છએ, સોશિયલ મીડિયા પર તેમના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધતી […]

સોનુ સૂદે પ્રવાસી મજૂરોને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ બિઝનેસ ટ્રાવેલ યુનિયન શરૂ કર્યું 

એક્ટર સોનુ સૂદ દ્વારા સરાહનીય કાર્ય પ્રવાસી મજૂરો માટે ટ્રાવેલ યુનિયન કર્યું શરૂ રેલવે, હોટલો સહીત અનેક ક્ષેત્રોમાં થશે ઉપલબ્ધ મુંબઈ :કોરોના કાળમાં પલાયન થયેલા પ્રવાસી મજૂરો માટે મસીહા બનેલા બોલિવુડ એક્ટર સોનુ સૂદે બિઝનેસ ટુ બિઝનેસ ટેક પ્લેટફોર્મ ટ્રાવેલ યુનિયનને લોન્ચ કર્યું  છે. આ પ્લેટફોર્મ પ્રવાસન ક્ષેત્રમાં કામ કરતા ટ્રાવેલ એજન્ટો અને નાના વેપારીઓને […]

ભારતની સ્પેશિયલ એથલીટ ટીમને લીડ કરશે સોનુ સૂદ,બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

ભારતની સ્પેશિયલ એથલીટ ટીમને લીડ કરશે સોનુ સૂદ સોનુ સૂદ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં દેશનું કરશે પ્રતિનિધિત્વ સોનુ અહીં બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ભજવશે ભૂમિકા મુંબઈ:સોનુ સૂદે મહામારી દરમિયાન ઘણા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. તે ઘણા લોકો માટે મસીહા બન્યા. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા બદલ સોનુને આજે દરેક જગ્યાએ બિરદાવવામાં આવે છે. હવે સોનુએ મોટી જાહેરાત […]

બોલિવુડ એક્ટર સોનુ સૂદનો આજે જન્મદિવસ- જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

એક્ટર સોનુ સૂદનો આજે જન્મદિવસ કોરોનામાં અનેક લોકોની કરી મદદ ફિલ્મ ‘કલ્લાજહગર’ થી કરી કરિયરની શરૂઆત  મુંબઈ :બોલિવુડ એક્ટર સોનુ સૂદ ભલે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતા હોય, પરંતુ કોરોના કાળ દરમિયાન તેણે લોકોને જે રીતે મદદ કરી તેઓ તેમના મસીહા બની ગયા છે. લોકોને નિ:સ્વાર્થપણે મદદ કરીને, તેઓ દેશના લોકો માટે તેમના વાસ્તવિક જીવનના હીરો […]

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની સામે દવા ખરીદવા અને લોકોને તેને ઉપલબ્ધ કરાવવાના મામલે મોમ્બે કોર્ટ એ તપાસના આદેશ આપ્યા

સોનુ સૂદની વધી મુશ્કેલીઓ મુંબઈ હાઈકોર્ટએ એક્ટર સામે તપાસના આદેશ આપ્યા દિલ્હીઃ- કોરોનાકાળમાં એક મશિહા તરિકે ઊભરી આવેલા બોલિવૂડના જાણીતા એક્ટર સોનુ સૂદની મુશ્કેલી વધી છે,વિતેલા દિવસને બુધવારના રોજ મુંબઈ હાઈકોર્ટ મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યા છે કે, જનતા માટે કોરોનામાં ઉયોગમાં લેવાતી દવાઓ ખરીદી અને તેને લોકો માટે ઉપલબ્ધ કરવાવા બાબતે સોનુ સૂદની તપાસ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code