દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચને લઈને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહઃ રોહિત શર્મા
કેપ્ટાઉનઃ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના અવતારમાં દક્ષિણ આફ્રિકામાં રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાં જોવા મળશે. ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેમાં તેમણે આગામી વર્ષે રમાનારી ટી20 વિશ્વ કપ 2024માં રમવાના સંકેત આપ્યાં છે. આ પહેલા કેટલાક મીડિયામાં દાવો કરાયો હતો કે, ટી20 વિશ્વકપમાં રોહિત શર્મા ભારતીય ટીમનો ભાગ નહીં […]


