1. Home
  2. Tag "south gujarat"

દક્ષિણ ગુજરાતમાં શેરડીના પિલાણનો પ્રારંભ, લાભ પાંચમથી સુગર મિલો ધમધમવા લાગી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં થતો હોવાથી બારડોલી સહિત અનેક સ્થલોએ સુગર મિલો આવેલી છે. દિવાળી બાદ લાભ પાંચમથી મોટાભાગની સુગર મિલોમાં પીલાણનું કામકાજ શરૂ થઈ ગયું છે. બારડોલી, મહુવા, સાયણ, કામરેજ સહિતની મિલોમાં શેરડી પીલાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. શેરડી અને ડાંગરનું […]

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના અનેક ગામોમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ […]

દક્ષિણ ગુજરાતઃ ઓગસ્ટમાં ઉકાઈ બંધના હાઈડ્રો પાવર યુનિટ મારફતે 224 મિનિયન યુનિટનું વીજ ઉત્પાદન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ  300 મેગાવોટ (75 […]

ગુજરાતના 140 તાલુકામાં વરસાદ વરસ્યો, લખપતમાં ચાર ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની સિઝનના બીજા રાઉન્ડમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 93 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યના 140 તાલુકામાં ધમધોકાર વરસાદ નોંધાયો હતો. લખપતમાં 4 ઇંચ, અબડાસા અને રાપરમાં દોઢ […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના પલસાણા અને વ્યારામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં 84 ટકા વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહીત અનેક શહેરોમાં ભારે વરસાદ થયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ રસ્તા […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, બંદરો પર 1 નંબરનું સિગ્નલ

અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણોત્સવ દરમિયાન મેઘો પણ જુદા જુદા વિસ્તારોમાં અભિષેક કરીને ધરાને ભીંજવી રહ્યો છે, શનિવારે 152 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારેથી અથિ બારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. બંદરો પર 1 […]

દ.ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયોઃ અમદાવાદ-મુંબઈ NH બંધ કરાયો

ચીખલી આલીપોર થી વલસાડ સુધીનો હાઈ-વે અવરજવર માટે બંધ કરાયો વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું ભારે વરસાદને પગલે અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાં અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેથી નદીઓ ગાંડીતૂર બની છે અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેક ગામોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. તેમજ પૂરની […]

સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં તા. 13 થી 17 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહી

Ø  કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી Ø  રાજયમાં વરસાદની સ્થિતિનેપહોંચી વળવા NDRF અને SDRFની 18-18 ટીમો તહેનાત Ø  તા.11 જૂલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત 44,36,980  હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર Ø  રાજ્યમાં કુલ 18 જળાશયો હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર ¤ એસ.ઈ.ઓ.સી.,ગાંધીનગર […]

ગુજરાતમાં ચોમાસાની ધીરે-ધીરે જમાવટઃ 84 તાલુકામાં મેઘમહેર, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધિવત પઘરામણી બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે અને ચોમાસુ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગ માની રહ્યું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચાર ઈંચ જેટલુ પાણી પડ્યું હતું. જ્યારે નવસારી અને જલાલપોરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. […]

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઉંમરગામમાં 9 ઈંચ,વલસાડ – વાપીમાં 4 ઈંચ

વલસાડઃ જિલ્લામાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યા હતો ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી. ગુજરાતમાં સોમવારે 75 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગાંમ  તાલુકામાં નવ ઈંચ, વલસાડ અને વાપીમાં 4 ઈંચ, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code