1. Home
  2. Tag "SP Airport"

અમદાવાદના SP એરપોર્ટ પર બેગ સ્ક્રિનિંગ માટે ડ્યુઅલ વિન્ડો એક્સ-રે મશીન મુકાયા

એરપોર્ટ પર છેલ્લા બે મહિનામાં 6 લાખ બેગનું સ્ક્રિનિંગ કરાયુ, ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વધતાં હાઈટેક મશીન ગોઠવાયાં, હાઈટેક મશીનને લીધે 3100 પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ   અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં જબરો વધારો જોવા મળી રહ્યો છે. આથી પ્રવાસીઓ ઝડપથી ચેકઈન અને ચેકઆઉટ કરી શકે તે માટે બેગ […]

અમદાવાદના SP એરપોર્ટ પર સ્વાતંત્ર પર્વને લીધે સિક્યોરિટી ટાઈટ

*  અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી, *  સ્વતંત્રતા દિવસને કારણે સિક્યોરિટી વધારાઈ,  *  સિક્યોરિટી પર્પઝથી વહેલું એરપોર્ટ પહોંચવું જરૂરી  અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર સ્વાતંત્ર પર્વને લીધે સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પ્રવાસીઓ માટેની એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં પ્રવાસીઓને તેના નિર્ધારિત સમય કરતા વહેલા એરપોર્ટ […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાને એક કિમી દુર પાર્કિંગ અપાતા વિરોધ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાઓને પાર્કિંગ એક કિલોમીટર દુર અપાતાં ટેક્સી ચાલકોએ ભારે વિરોધ કર્યો છે. અને હડતાળ પર ઉતરી ગયા હતા. એટલે ટેક્સીની પ્રિ-પેઈડ સેવા ખોરવાઈ ગઈ હતી. ટેક્સીચાલકો એરપોર્ટ ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી પોતાના નિર્ણયમાં મક્કમ છે. એરપોર્ટ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code