જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભુત્વને પુનઃપુષ્ટિ આપી, દેશની ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો!” ભારતની અવકાશ એજન્સી ISRO એ બુધવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 દ્વારા તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન […]