સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે અમદાવાદના આંગણે સ્વદેશોત્સવ
(અલકેશ પટેલ) અમદાવાદ, 1 ડિસેમ્બર, 2025ઃ Swadeshotsav organized in Ahmedabad સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે આગામી દિવસોમાં અમદાવાદમાં સ્વદેશોત્સવનું આયોજન થયું છે. વોકલ ફૉર લોકલનો મંત્ર હવે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન સ્પરૂપ લઈ રહ્યો છે તેવા સમયે સ્વદેશી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આ અનોખા વેપાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. હકીકતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સૌપ્રથમ વખત 1991માં […]


