1. Home
  2. Tag "space travel"

ISRO ની અવકાશ યાત્રાના મહત્વપૂર્ણ ઐતિહાસિક સીમાચિહ્નો, જાણો….

નવી દિલ્હીઃ ભારતની અવકાશ એજન્સી ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 દ્વારા તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યું. આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે, ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. GSLV-F15 રોકેટ NVS-02 નેવિગેશન સેટેલાઇટને અવકાશમાં લઈ ગયું. આ પ્રક્ષેપણ ISRO ની એક મોટી સિદ્ધિ છે, જે દેશની અવકાશ સંશોધન […]

પાયલટ ગોપી થોટાકુરા અંતરિક્ષમાં પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મૂળના પ્રવાસી બનશે

નવી દિલ્હીઃ પાયલટ ગોપી થોટાકુરા અંતરિક્ષમાં પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મૂળના પ્રવાસી હશે. તે બ્લુ ઓરિજિનના NS25 મિશનના છ ક્રૂ સભ્યોમાંના એક છે. હાલમાં, જેફ બેઝોસના અવકાશ સાહસ દ્વારા આ અંગેની તારીખો જાહેર કરવાની બાકી છે. બ્લુ ઓરિજિન અનુસાર, ગોપી એક પાયલટ છે જેણે ડ્રાઇવિંગ કરતા પહેલા ઉડાન શીખી હતી. આંધ્રપ્રદેશના વિજયવાડામાં જન્મેલા ગોપીએ પ્રારંભિક શિક્ષણ […]

ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યોઃ PM મોદી

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે બપોરના સમયે ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક લોન્ચિંગ થયું હતું. ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉંચી ઉંચી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code