1. Home
  2. Tag "Spam calls"

સ્પામ કોલથી છુટકારો મેળવવા અપનાવો આ ટીપ્સ

ભારતમાં લગભગ દરેક સ્માર્ટફોન યુઝરને દરરોજ સ્પામ અથવા ટેલિમાર્કેટિંગ કોલનો સામનો કરવો પડે છે. આ કોલ વિવિધ નંબરોથી આવે છે, જેના કારણે તેમને ઓળખવામાં મુશ્કેલી પડે છે. જો કે, હવે મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ સ્પામ કોલ બ્લોકિંગ ફીચર છે, જે આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકે છે. • સેમસંગ ગેલેક્સી વપરાશકર્તાઓ માટે ટિપ્સ […]

ભારતમાં કરોડોની સંખ્યામાં સ્પામ કોલ્સ લ્બોક કરાયાં

સ્પામ કોલ્સની સમસ્યાનો મામલે ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી સતત સક્રિય રીતે કામ કરી રહ્યા છે. સરકારે નકલી કોલ દ્વારા થતી છેતરપિંડી અને છેતરપિંડીને રોકવા માટે પોતાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. જાહેર જાગૃતિ વધારવા માટે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ત્રણ મહિનાના સમયગાળા માટે કોલ કનેક્ટ થાય તે પહેલાં કોલર ટ્યુનને બદલે જાગૃતિ સંદેશાઓનો […]

શું વારંવાર સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો આ રીતે તેને કાયમ માટે કરો બ્લોક

શું તમે પણ વારંવાર સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો તમે હવે તેને કાયમ માટે બ્લોક કરી શકો છો તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: દેશમાં મોબાઇલ યૂઝર્સને જો કોઇ વસ્તુ વારંવાર પરેશાન કરતી હોય તો તે સ્પામ અને રોબોકોલ્સ છે. જ્યારે આ પ્રકારના સ્પામ કોલ્સ આવે છે ત્યારે કામમાં અડચણ આવે છે, […]

ભારતના યૂઝર્સને દર મહિને 16 સ્પેમ કૉલ્સ આવે છે, જાણો Truecaller ના કેટલાક રસપ્રદ આંકડાઓ

નવી દિલ્હી: આજના આ ઝડપી યુગમાં આજે દરેક વસ્તુ લગભગ ફોન પર જ થાય છે અને ફોનના સતત વધતા વપરાશ સાથે આજે લોકો વધુ એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તે છે સ્પેમ કૉલ્સ. દિવસ દરમિયાન અનેક સ્પેમ કૉલ્સથી વ્યક્તિ અકળાઇ જાય છે. વિવિધ પ્રકારના માર્કેટિંગ કે અન્ય કોઇ સ્કીમને લગતા કૉલ્સથી વ્યક્તિ ત્રસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code