1. Home
  2. Tag "speaker"

શિંદે જૂથ જ અસલી શિવસેના, મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો

મુંબઈ: શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં આપ્યો છે. નાર્વેકરના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો છે. નાર્વેકરે કહ્યુ છે કે શિવસેનાના 1999ના બંધારણ મુજબ, ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાની કોઈ શક્તિ નથી. સ્પીકરે આના પર ચૂંટણી પંચના નિર્ણય પર પણ સંમતિ વ્યક્ત […]

ગુજરાત વિધાનસભામાં નિમાબેન આચાર્યએ અધ્યક્ષપદ માટે ફોર્મ ભર્યું, પ્રથમ મહિલા સ્પીકર બનશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે નહી ઉભો રાખે, આથી નીમાબેન આચાર્ય બીનહરિફ  વિધાનસભાન્બા અધ્યક્ષ […]

સાંસદોને લોકસભાના અધ્યક્ષની ફટકાર, કહ્યું માસ્ક કાઢીને હંગામો કરવો તે યોગ્ય નથી

સંસદમાં સાંસદોનું અયોગ્ય વર્તન સંસદની કામગીરીને રોકવાની પડી ફરજ લોકસભા અધ્યક્ષે કહ્યું,માસ્ક વગર હંગામો કરવો અયોગ્ય દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર જારી છે, જોકે પેગાસસ, મોંધવારી, કોવિડના મુદ્દા પર થયેલ હોબાળાને કારણે કાર્યવાહી પર વિધ્ન પડી રહ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ગૃહમાં અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સાંસદોએ કોવિડ વિષય પર ગંભીરતા બતાવવી […]

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની નવી પહેલ, પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્યને સ્થાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં પ્રોમેટ સ્પીકર તરીકે શાસક પક્ષના સભ્યને બદલે વિપક્ષ કોંગ્રેસના સભ્યને સ્થાન આપીને નવી પહેલ કરી છે. રાજ્યના 20 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર વિપક્ષના સભ્યને પ્રમોટ સ્પીકર બનાવાયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર તા. 1લી માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ ચાલી રહ્યું છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code