GCAS દ્વારા UGમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ-2″ શરૂ કરાયો
જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અંતિમ તક અપાઈ, ચાર તબક્કામાં પ્રવેશ રાઉન્ડ યોજાશે, પ્રવેશ કન્ફર્મ કરવા ખાસ પ્રકિયા અનુસરવી પડશે અમદાવાદઃ GCAS દ્વારા સ્નાતકની વિદ્યાશાખાઓમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો નથી અથવા જેમણે ઓફર મળ્યા છતાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, […]