બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય પૂર્ણ
પટનાઃ બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય છેલ્લી સમયમર્યાદાના લગભગ બે અઠવાડિયા પહેલા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 7 કરોડ 89 લાખ હાલના મતદારોમાંથી, ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 5 કરોડ 22 લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે. આ સુધારણા અભિયાન 24 જૂને શરૂ થયું હતું. ચૂંટણી પંચે આ […]