ખાસ પ્રસંગ્રે ઘરે મહેનામો માટે બનાવો નારિયળનો હલવો, નોંધી લો રેસીપી
ભારતમાં ખાસ કરીને મહેમાનના આગમન તથા વિશેષ પ્રસંગ્રે ઘરે મીઠાઈ બનાવવામાં આવે છે. ત્યારે આવા પ્રસંગ્રે નારિયળનો હલવો બનાવીને પીરસો. જેનો ટેસ્ટ પરિવારના સભ્યો ખુબ ભાવશે. તો આવો જાણીએ આ હલવો બનાવવાની રેસીપી… • સામગ્રી 1 કપ તાજું છીણેલું નારિયેળ 1 કપ ગોળ (અથવા ખાંડ) 1/2 કપ ઘી 1/2 કપ પાણી એલચી પાવડર (સ્વાદ મુજબ) […]