દિલ્હીઃ પાકિસ્તાની આતંકવાદીને વિસ્ફોટકો સાથે સ્પેશિયલ ટીમે ઝડપી લીધો
આતંકવાદી પાસેથી ભારતીય પાસપોર્ટ મળ્યો બોગસ ઓળખકાર્ડ બનાવ્યું હતું આતંકવાદી ખોટી ઓળખ ઉભી કરીને કરતો હતો વસવાટ દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસની ટીમે એક પાકિસ્તાની આતંકવાદીને વિસ્ફોટકો સાથે ઝડપી લીધો હતો. આતંકવાદી પાસેથી ભારતીય પાસપોર્ટ મળી આવતા સ્પેશિયલ ટીમના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. એટલું જ નહીં દિલ્હીમાં આતંકવાદી પોતાની અસલ ઓળખ છુપાવીને ખોટા નામે […]