1. Home
  2. Tag "special tips"

ફોનને ઓનલાઈન ખતરાથી બચાવવા માટે અપનાવો આ ખાસ ટિપ્સ

ડિજિટલ યુગ અને ઈન્ટરનેટના ઉદય વચ્ચે ફોનનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ફોન દ્વારા માત્ર થોડી મિનિટોમાં ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ રહ્યા છે. પરંતુ ફોનના વધતા ઉપયોગને કારણે લોકો ઓનલાઈન અનેક પ્રકારની ધમકીઓનો પણ સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ફોનને ઓનલાઈન ધમકીઓથી સુરક્ષિત રાખવા માંગો છો, તો […]

સુખી જીવન જીવવા માટે, મધર ઓફ માઇન્ડફુલનેસએ સૂચવેલી આ ખાસ ટિપ્સ અપનાવો

હાર્વર્ડ સાયકોલોજિસ્ટ એલેન લેંગર કે જેને “મધર ઓફ માઇન્ડફુલનેસ” તરીકે પણ ઓળખવામાં આવે છે તે કહે છે કે નાની ક્ષણોને મનોરંજક અને રસપ્રદ બનાવવી જોઈએ. તેણે એક ઉદાહરણ આપ્યું જેમાં સ્વીડનની એક ટીમે સબવે સ્ટેશનની સીડીઓને પિયાનો જેવી સીડીમાં પરિવર્તિત કરી. આ કારણે લોકો એસ્કેલેટરને બદલે સીડીનો ઉપયોગ કરવા લાગ્યા કારણ કે તે મજા બની […]

ગરમીમાં પણ તમારો મેકઅપ રહેશે ત્વચા પર બરકરાર, મેકઅપ કર્યા બાદ આ ટિપ્સને કરો ફોલો

ઉનાળામાં મેકઅપ કરતા પહેલા ચહેરા પર બરફ લગાવો  લાંબા સમય સુધી મેકઅપ રાખવા ગુલાબજળ પણ લગાવી શકો હાલ ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે,બપોરના સમયે ઘરની બહાર જતા પહેલા જાણે વિચાર કરવો પડે છે, તેમાં ખાસ કરીને આપણી ત્વચાની કાળજી લેવી પડે છે, વધુ પડતી ગરમી અને તડકામાં આપણી ત્વચાને નુકશાન થાય છે. આ સાથે જ […]

અપનાવો આ ખાસ ટીપ્સ, અને ચહેરા પરની ચરબીને કરો દૂર

શરીરમાં ચરબીનું અતિપ્રમાણ બની શકે છે જોખમી ચહેરા પરની ચરબી ઘટાડવા કરો આ કામ સરળ ટેક્નિક અપનાવાથી ચરબી થશે ચપટીમાં દૂર શરીરમાં ચરબી હોવી એ સારી વસ્તુ છે પણ તેનું પ્રમાણ નક્કી હોવુ જોઈએ. શરીરમાં ચરબીનું પ્રમાણ બધે જ હોય છે અને તેને યોગ્ય પ્રમાણમાં રાખવું તે ખુબ મુશ્કેલ હોય છે. શરીરના કોઈ પણ ભાગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code