ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઈનલ મેચ, લોકો માટે મુંબઈ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે 19 નવેમ્બરને રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે. જેનો ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્રિકેટ મેચ જોવા માટે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો આવવાના હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓના ઘસારાને પહોચી વળવા સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે. જેમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ત્રણ […]