1. Home
  2. Tag "specialty"

નાસ્તામાં કંઈક ખાસ ખાવા માંગતા હો, તો આ મશરૂમ સેન્ડવિચ કરો ટ્રાય

નાસ્તામાં કંઈક સ્વસ્થ ખાવા માંગતા હો, તો તમે મશરૂમ સેન્ડવિચ અજમાવી શકો છો. મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ માનવામાં આવે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે તેમાંથી સેન્ડવીચ બનાવી શકો છો અને દરરોજ સવારે ખાઈ શકો છો, આનાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ થશે. મશરૂમ બનાવવા માટે, સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, ડુંગળી, […]

કન્યાકુમારીના દરિયામાં બનેલો દેશનો પહેલો કાચનો પુલ, જાણો તેની વિશેષતા

તમિલનાડુમાં કન્યાકુમારીના સમુદ્રમાં દેશનો પ્રથમ કાચનો પુલ બનાવવામાં આવ્યો છે. સીએમ એમકે સ્ટાલિને સોમવારે આ કાચના પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ બે પ્રાચીન વસ્તુઓને જોડવાનું કામ કરશે. આ કાચના પુલનો ઉપયોગ કરીને હવે લોકો વિવેકાનંદ મેમોરિયલથી તિરુવલ્લુવર પ્રતિમા સુધી પહોંચી શકશે. હવે લોકોને સ્મારકથી પ્રતિમા સુધી જવા માટે કોઈપણ પ્રકારની બોટની જરૂર નહીં પડે. […]

રોલ્સ રોયસે વિશ્વનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક પ્લેન કર્યું તૈયાર, ખાસિયત વાંચીને દંગ રહી જશો

– ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની રોલ્સ રોયસે સિદ્ધિ હાંસલ કરી – કંપનીએ સૌથી વધુ સ્પીડે ઉડી શકતું ઈલેક્ટ્રિક પ્લેન બનાવવામાં સફળતા મેળવી – આ વિમાન પ્રતિ કલાક 623 કિમીની સ્પીડથી ઉડવા માટે સક્ષમ છે દિલ્હીઃ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની રોલ્સ રોયસે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સૌથી વધુ સ્પીડે ઉડી શકતું ઈલેક્ટ્રિક પ્લેન બનાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code