1. Home
  2. Tag "speculation"

વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદી અંગેની અટકળો પર ભારત સરકારની પ્રતિક્રિયા

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદવાની અટકળોનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સરકારે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે 1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.” રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બજારની ઉદ્દેશ્યપૂર્ણ પરિસ્થિતિઓ અને બદલાતા […]

રોહિત અને કોહલીના રાજીનામા બાદ ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને શરૂ થઈ અટકળો

ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી રાજીનામાની જાહેરાત કરતા ક્રિકેટ પ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી તરફ હવે ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હજુ સુધી બીસીસીઆઈ દ્વારા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોને બનાવવા તેને લઈને કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ગિલ અને […]

દુબઈમાં હાર્દિક પંડ્યાની આ પરિચિત મહિલા જોવા મળી, તહેર-તરેહની અટકળો વહેતી થઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ દુબઈમાં રમાઈ હતી. આ હાઇ-વોલ્ટેજ મેચ જોવા માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ દરમિયાન, હાર્દિક પંડ્યા અને તેની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા ચર્ચામાં આવી છે. સ્ટેડિયમમાં જાસ્મીન વાલિયા જોવા મળી હોવાનું ચર્ચાય રહ્યું છે. એવું માનવામાં આવે છે કે નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code