ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થતાં પ્રધાનપદું મેળવવા ધારાસભ્યોનું લોબીંગ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર પૂર્ણ થવાની તૈયારીમાં છે. જ્યારે બીજી બાજુ આગામી એપ્રિલમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થતાં ભાજપના કેટલાક ધારાસભ્યોએ તેમના ગોડ ફાધર ગણાતા નેતાઓનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આમ તો મંત્રી મંડળનું વિસ્તરણ કરવાનું હશે તો એમાં કોને સ્થાન આપવું તે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત […]