ઘરે આ રીતે બનાવો હેલ્ધી પાલક પુલાવ, જાણો સરળ રેસીપી
અત્યાર સુઘી તમે કદાચ ક્રન્ચી શાકભાજી કે માંસ સાથેના પુલાવ વિશે સાંભળ્યું હશે. આ પુલાવમાં તમને શાકભાજી નહીં દેખાય આપણે પાલક પુલાવની વાત કરી રહ્યા છીએ. આ રેસીપી તમારા બાળકો જ્યારે કોઈ અલગ વાનગી માંગે ત્યારે તેમને ખાવા માટેની એક ફેવરીટ ડીશ છે. પાલક તેના પુષ્કળ સ્વાસ્થ્ય લાભોને કારણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામ સાથે […]


