જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી
(અલકેશ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર, 2025 Renowned spiritual speaker Akhand Swami જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી હતી. આજે 30 ડિસેમ્બરને મંગળવારે આ મુલાકાત દરમિયાન સ્વામીજીએ રિવોઈ ન્યૂઝ પોર્ટલની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. મૂળભૂત રીતે યુનિવર્સિટી ઑફ શિકાગોમાંથી ન્યૂરોલોજીનો અભ્યાસ કર્યા બાદ ત્યાં પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી. જોકે ત્યારબાદ ભારત આવ્યા […]


