1. Home
  2. Tag "sports equipment"

અમદાવાદ મ્યુનિના ગાર્ડનમાં રમતના સાધનો માટે 10 કરોડની વિવાદાસ્પદ દરખાસ્તને મંજુરી

અમદાવાદ,21 જાન્યુઆરી 2026:  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન સંચાલિત 300થી વધુ ગાર્ડનમાં રમત-ગમત અને જીમના સાધનો માટે રૂપિયા 10 કરોડની દરખાસ્તને મ્યુનિની રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા મંજુરીની મહેર મારી દેવામાં આવી છે. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મળ્યા બાદ જનરલ બોર્ડમાં મંજુરી માટે મુકાશે. આ દરખાસ્તને લીધે વિવાદ એવો ઊભો થયો છે. કે, ત્રણ વર્ષ પહેલા જ […]

અમદાવાદમાં મ્યુનિ.ના ગાર્ડનની યોગ્ય તકેદારીના અભાવે રમત-ગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની માલીકીના અનેક બાગ – બગીચા આવેલા છે. દરેક વિસ્તારોમાં બાગ-બગીચા બનાવવામાં આવ્યા છે. શહેરીજનો બગીચાઓમાં જઈને નિરાંતની પળો વિતાવે છે. જેમાં ઉનાળામાં તો તમામ બાગ-બગીચાઓમાં શહેરીજનોની ભારે ભીડ જોવા મળતી હોય છે.  બાળકો માટે તમામ બગીચાઓમાં રમત-ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા છે. પરંતુ  શહેરના કેટલાક બગીચાઓમાં યોગ્ય સાર-સંભાળના અભાવે રમત-ગમતના સાધનો તૂટેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code