અમદાવાદ મ્યુનિના પદાધિકારીઓને સમય મળતો નહતો એટલે કોંગ્રેસે સ્પોર્ટ્સ પાર્કનું ઉદઘાટન કર્યું
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સ્પોર્ટસ પાર્ક બનાવવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી આ સ્પોર્ટ્સ પાર્ક બનીને તૈયાર હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને સ્પોર્ટ્સ પાર્કનું ઉદઘાટન કરવાની ફુરસદ મળતી નહતી. અને લાખો રૂપિયાના સ્પોર્ટ્સના સાધનો ધૂળ ખાઈ રહ્યા હતા.તેથી આજે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોંગ્રેસના […]