ક્યાંથી રમશે ગુજરાત ? 5000થી વધુ શાળાઓમાં રમત-ગમતના મેદાન જ નથી,
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાનો પ્રશ્ન છેલ્લા મહિનાઓથી ચર્ચામાં રહેતો હોય છે. રાજ્યના ઘણાબધા ગામડાંઓની સરકારી શાળાઓમાં પુરતા ઓરડાં ન હોવાથી વિદ્યાર્થીઓને ખૂલ્લામાં બેસીને ભણવું પડે છે. ઘણીબધી શાળાઓમાં તો પુરતા શિક્ષકો પણ નથી. કેટલીક શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી. એટલું નહીં રાજ્યની 4607 પ્રાથમિક શાળાઓ તેમજ 730 માધ્યમિક શાળાઓ (સરકારી અને ખાનગી) માં રમતના […]