અમદાવાદમાં પોલીસનું માનવીય અભિગન, રાત્રે ફુટપાથ પર સુતેલા ગરીબ લોકોને ધાબળાં ઓઢાડ્યા
અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. સોથી વધુ કફોડી હાલત રોડના ફુટપાથ પર રાત્રે ઊંઘતા ગરીબ પરિવારોની થઈ છે. કડકડતી ઠંડીમાં પુરતું ઓઢવાનું પણ નહોય ગરીબ પરિવારના પુરૂષો, મહિલાઓ અને બાળકો કડકડતી ઠંડીમાં કાંપતા હતી. ત્યારે આવા ગરીબ પરિવારોની વહારે શહેર પોલીસ આવી હતી. શહેર પોલીસે રસ્તા પર રાત્રે ઠુંઠવાતા લોકોને […]