કોઈ પણ કઠોળને ફણગાવવા હોય તો તેને પાણીમાં પલાળીને આ ટિપ્સને કરો ફોલો
મગને સરળ રીતે ઘરે જ ફણગાવીને ખાઈ શકો છો આ માટે તમારે આગળથી તૈયારી કરવી પડે છે જો કે મગ ચણા જેવા કઠોળ દરેક ઘરોમાં હોય છે સૌ પ્રથમ મગ, મઠ કે ચણા જે કોઈ કઠોળને તમારે ફળણાવવા હોય તેનો માપ કાઢીલો, હવે એક ઊંડા વાસણમાં પીવાનું શુદ્ધ પાણી ભરીલો, હવે જે કઠોળ તમે કાઢ્યું […]


