1. Home
  2. Tag "sravan mas"

શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ, સોમવારના દિવસે ભક્તોની દર્શન માટે લાગે છે લાઈન

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વિતેલા દિવસે શ્રાવણમાસનો બીજો સોમવાર હતો, દરવર્ષની જેમ જ આ વર્ષે પણ પ્રથમ જ્યોર્તિલીંગ ગણાતા સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોનો ભારે જમાવડો થતો જોવા મળ્યો છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહી લાખો ભક્તો ભગવાન શિવના દર્શન કરવા આનવે છે જો કે સોમવારના દિવસે અહી ભક્તોની ભીડ વઘતી હોય છે […]

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ  મંદિરે ભક્તોની ભારે ભીડ જામી

સોમનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી આજે છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ આવ્યા ગીર-સોમનાથઃ- આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે શિવ ભક્તો ભગવાન શિવના દર્શનાર્થે આવી રહ્યા છે ખાસ કરીને સોમનાથમાં આવેલું પ્રથમ જ્યોર્તિલિંગમાં ભક્તોની ભારે ભીડ આજે જોવા મળી રહી છે, સ્થાનિક લોકો સિવાય ગુજરાતભર અને રાજ્ય બહારથી લોકો ભગવાન શિવના દર્શન […]

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મંદિર હર-હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું – ટ્રસ્ટ દ્રારા પત્રકારોના કવરેજ પર પ્રતિબંધ મૂકતા મીડિયાકર્મીઓમાં રોષ

આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર સોમનાથ દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ જામી પત્રકારોને કવરેજ કરવા પર ટ્રસ્ટે મૂક્યો પ્રતિબંધ વેરાવળઃ–  શુક્રવારના રોજથી પવિત્ર શ્રાવણ સામનો આરંભ થઈ ગયો છે ત્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે,જેને લઈને રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો છે.ખાસ કરીને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની […]

શ્રાવણ મહિનામાં તમારા ઘરના વાતાવરણને આ બોલિવૂડના ભગવાન શંકરના સોંગથી બનાવો ભક્તિમય

શ્રાવણ મહિનાઓ આરંભ થઈ ગયો છે ત્યારે સોશિયલ મીડિયામાં અનેક દેવાલયો અને શંકરભગવાનની મર્તિઓના વીડિયોઝ સામે આવી રહ્યા છે આ સાથે જ બોલિવૂડના કેટલાક એવરગ્રીન ભગવાન શંકરને લઈને બનાવવામાં આવેલા સોંગનો મહિમા જોવા મળઅયો છે,શોસિયલ મીડ્યા પર સતત શકંર ભગવાનના સોંગ સાંભળવા મળી રહ્યા છે, રિલ્સમાં ખાક કરીને મહાદેવને લગતા સોંગનો મહિમા સાંભળવા મળી રહ્યો […]

આજે હરિયાળી ત્રીજ – શા માટે આજના દિવસે રાખવામાં આવે છે વ્રત, જાણો તેનું ખાસ મહત્વ

હરિયાળી ત્રીજનું ખાસ મહત્વ આજના દિવસે ભગવાન શિવ-પાર્વતિની પૂજા કરવામાં આવે છે આપણા ભારત દેશમાં અનેક વાર તહેવારોની ધાનમધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છેજેમાં શ્રાવણમાસનું તો ખાકસ મહત્વ રહેલું છે કારણ કે આ માસ એવો માસ છે કે જેમાં ઘણા બધા તહેવારો આવતા હોય છે સાથે જ આ માસનો મહિમાં પમ અનેરો છે, ભગવાન શિવને […]

આજથી કાવડયાત્રાનો આરંભ – હરિદ્રારમાં સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવાયો, કોરોના મહામારીના 2 વર્ષ બાદ યોજાશે શ્રાવણનો મેળો

કાવડ યાત્રાની આજથી શરુઆત હરિદ્રારમાં કાવડિયાના પોષાકમાં પોલીસ સજ્જ દિલ્હીઃ-આજથી ગુજરાત બહાર શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે આજથી કાવડ મેળાની વિધિવત શરૂઆત થવા જઈ રહી છે.યાત્રાને લઈને હરિદ્રાર પોલીસ અને પ્રશાસને તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.દેશભરમાં અનેક જગ્યાએ કાવડ યાત્રાઓ કાઢવામાં આવે છે, હરિદ્વારથી લાખો ભક્ત કાવડમાં ગંગાજળ ભરીને પોત-પોતાના ક્ષેત્રના શિવ મંદિરમાં […]

શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર યોજાતા લોકમેળાઓ પર કોરોનાનું ગ્રહણ- આ વર્ષે પણ નહી યોજાય મેળાઓ

લોકમેળાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ આ વર્ષે પણ દરેક મેળાઓ રદ કરાયા કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય   અમદાવાદઃ ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ એટલે કે લોકમેળાો, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં શ્રાવણ મહિનો આવતાની સાથે જ લોકમેળાોનું આયોજન થવા લાગે છે,જો કે વિતેલા વર્ષથી સમગ્ર દેશભરમાં કોરોનાની જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code