1. Home
  2. Tag "sri lanka cricket"

વર્લ્ડકપમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા ક્રિકેટમાં ભારે ઉથલપાથલ

બેંગ્લોરઃ વર્લ્ડ કપમાં ભારત સામેની શરમજનક હાર બાદ શ્રીલંકાના રમતગમત મંત્રી રોશન રણસિંઘે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડને વિખેરી નાખ્યું છે. મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપોને લઈને શ્રીલંકા ક્રિકેટ સાથે રોશન રણસિંઘેનો મહિનાઓથી વિવાદ ચાલે છે. દેશના 1996 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાને નવા વચગાળાના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમ રાણાસિંઘેના કાર્યાલયે એક નિવેદનમાં […]

ભારત સામે વન-ડે સીરિઝ ગુમાવનાર શ્રીલંકાને વધુ એક ફટકોઃ સ્લો ઓવર રેટ મુદ્દે દંડ કરાયો

દિલ્હીઃ શ્રીલંકા અને ભારત વચ્ચે 3 મેચની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ 20મી જુલાઈના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે હરિફ શ્રીલંકાને પરાજય આપ્યો હતો. સીરિઝ ગુમાવ્યા બાદ શ્રીલંકા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના ખેલાડીઓને સ્લો ઓવર રેટ મામલે મેચ ફીસના 20 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code