શ્રીલંકા સામે ભારતનો શાનદાર વિજય, શ્રીલંકાને 302 રને હરાવી ભારતે કર્યો સેમિફાયનલમાં પ્રવેશ
મુંબઈઃ આઈસીસી વિશ્વકપ-2023માં ભારતીય ટીમે શ્રીલંકાને 302 રને પરાજ્ય આપીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમીફાઈનલમાં પહોંચનારી ભારતીય ટીમ પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રને પરાજય આપી ભારતે સતત સાતમી જીત મેળવી છે. ભારતના સાત મેચમાં સાત જીત સાથે 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. […]