શ્રીલંકા સામેની ટેસ્ટમાં કોહલી 38 રન બનાવાની સાથે બનાવશે વિરાટ રેકોર્ડ
નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલી શ્રીલંકા ટીમ સાથે ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ 4 માર્ચથી રમાશે. મોહાલીમાં રમાનારી ટેસ્ટ મેચ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના કેરિયરની 100મી ટેસ્ટ મેચ હશે. આમ વિરાટ કોહલી 100થી વધારે ટેસ્ટ રમનારા 12માં ખેલાડી બનશે. બીજી તરફ આ ટેસ્ટમાં વિરાટ કોહલી વિરાટ રેકોર્ડ પણ બનાવી શકે છે. મોહાલીમાં […]


