1. Home
  2. Tag "sri lanka"

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુરલીધરનની તબિયત લથડીઃ ચેન્નાઈની હોસ્પિટલમાં કરાયાં દાખલ

હાલ તેઓ IPLની હૈદરાબાદ ટીમ સાથે જોડાયેલા છે હૈદરાબાદની ટીમ હાલ ચેન્નાઈમાં રમી રહી છે મુરલીધરનને હાર્ટમાં બ્લોકેજ હોવાનું જાણવા મળે છે દિલ્હીઃ હાલ ભારતમાં આઈપીએલ ચાલી રહી છે. દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના બોલીંગ કોચ અને શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનની તબિયત લથડતા તેમને તાત્કાલિક ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમને હ્રદયની બીમારી હોવાનું જાણવા […]

ભારત આગામી દિવસોમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનને રસી મોકલાવશે

દિલ્હીઃ ભારતમાં હાલ કોરોના રસીકરણનું મહાઅભિઆન ચાલી રહ્યું છે. તેમજ દુનિયાના મોટાભાગના દેશની નજર ભારતની કોરોના રસી ઉપર છે. બીજી તરફ ભારતે પડોશી ધર્મ નિભાવીને નેપાળ અને ભૂતાન જેવા દેશોને કોરોનાની રસી મોકલી આપી છે. તેમજ આગામી દિવસોમાં શ્રીલંકા અને અફનિસ્તાન પણ કોરોનાની રસી મોકલવામાં આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કરાર હેઠળ સાઉદી અરેબિયા, દક્ષિણ […]

ભારત-શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુ પર થશે રિસર્ચ, પુરાતત્વ સર્વેક્ષણએ આપી મંજૂરી

દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુના રિસર્સને લઈને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ મંજૂરી આપી છે. જેથી રામ સેતુ કેટલો જૂનોછે અને તેને કેવી રીતે બનાવવામાં આવ્યો હતો તે જાણી શકાશે. આ રિસર્સના માધ્યમથી રામાયણકાળનો ચોક્કસ સમયગાળો પણ નક્કી કરવામાં મદદ મળી રહેશે. એક રિપોર્ટ અનુસાર સીએસઆઈઆર (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી) ગોવા દ્વારા રિસર્સ કરવામાં […]

એન્જેલા પરેરાએ 81 વર્ષ બાદ દોહરાવ્યો ઈતિહાસ, એક જ મેચમાં બે બેવડી સદી લગાવી

શ્રીલંકાની ઘરેલુ ક્લબ નોનડેસ્ક્રાપ્ટિસ ક્રિકેટ ક્લબ – એનસીસીના કેપ્ટન એન્જેલા પરેરાએ પ્રથમ શ્રેણીની એક જ મેચમાં બે બેવડી સદીઓ ફટકારીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. આ ક્રિકેટ ઈતિહાસમાં બીજો પ્રસંગ છે કે જ્યારે કોઈ બેટ્સમેને પ્રથમ શ્રેણીની એક જ મેચમાં બે બેવડી સદીઓ ફટકારી હોય. વેબસાઈટ ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, આના પહેલા 1938માં ઈંગ્લિશ કાઉન્ટી કેન્ટના બેટ્સમેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code