1. Home
  2. Tag "sri lanka"

ટેકનોલોજીથી સજ્જ ચીની જહાજ શ્રીલંકા આવશે, ભારતીય સૈન્ય મથકોની જાસુસી કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ તંગ બન્યા છે. બીજી તરફ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને શ્રીલંકાની હાલની સ્થિતિ માટે ચીનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જ્યારે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા શ્રીલંકાને ભારત સતત મદદ કરી રહ્યું છે. વિસ્તારવાદી ચીનની નીતિઓથી ભારત અને અમેરિકા સહિતના […]

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યા રાનિલ વિક્રમસિંઘે, પ્રજામાં નવા રાષ્ટ્રપતિ સામે પણ નારાજગી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘેની પસંદગી કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષે શ્રીલંકા છોડીને ભાગ્યા બાદ રાષ્ટ્રપતિ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. રાજપક્ષે પરિવારના ખોટા ખર્ચા અને નિર્ણયોને કારણે શ્રીલંકા આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયું છે. રાનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ બનતાની સાથે જ પ્રજાએ રસ્તા ઉપર ઉતરીને તેમનો પણ […]

દુનિયાના 69 દેશની સ્થિતિ શ્રીલંકા જેવી થવાની શકયતા, મોંઘવારી-બેકારી અને દેવાએ મુશ્કેલીઓ વધારી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત પડોશી ધર્મ નિભાવીને શ્રીલંકાને પોતાની રીતે મદદ કરી રહ્યું છે. દરમિયાન દુનિયાના 100થી વધારે દેશો દેવા હેઠળ દબાયેલા છે એટલું જ નહીં 2023 સુધીમાં 69 જેટલા દેશોની હાલત શ્રીલંકા જેવી સ્થિતિ ઉભી થવાની શકયતાઓ વ્યક્ત કરી રહ્યાં છે. પ્રાપ્ત […]

પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે શ્રીલંકા છોડી શકશે નહીં,કોર્ટે મુક્યો પ્રતિબંધ  

દિલ્હી:શ્રીલંકામાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને દેશ છોડવા પર રોક લગાવી દીધી છે.મહિન્દા રાજપક્ષેની સાથે કોર્ટે તેમના ભાઈ બાસિલ રાજપક્ષેને પણ દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.શ્રીલંકાના સંકટ માટે રાજપક્ષે પરિવારને જવાબદાર ગણવામાં આવે છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે મહિન્દા રાજપક્ષેના નાના […]

શ્રીલંકામાં પરિસ્થિતિ સુધરશે અને એશિયા કપ રમાશે તેવી આશા આ મહાન ક્રિકેટરે વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા શ્રીલંકામાં લોકો પાસે એક ટાઉમ જવાનું પુરતુ ભોજન પણ નથી, એટલું જ નહીં લોકો રસ્તા ઉપર ઉતરી આવતા ઈમરજન્સી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી આગામી દિવસોમાં શ્રીલંકામાં યોજાનારા એશિયા ક્રિકેટ કપના આયોજનને લઈને લોકોની નજર મંડાયેલી છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ આશા વ્યક્ત કરી હતી કે, […]

શ્રીલંકાની હાલની પરિસ્થિતિ અંગે પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ ભારતનો પડેશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને પ્રજા રસ્તા ઉપર ઉતરી આવી છે. દરમિયાન હાલ શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, ‘મારો દેશ આ સમયે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ 13મી જુલાઈએ રાજીનામું આપશે

નવી દિલ્હી: ભારતમાં પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંગઠનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ લોકોમાં નીકળ્યો છે દરમિયાન દેખ રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન ઉપર કબજો જમાવી લીધો છે અને વડાપ્રધાનના ઘરમાં તોડફોડ કરી આગ લગાવી હતી. વડાપ્રધાને રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે જ્યારે રાષ્ટ્રપતિ 13મી જુલાઈએ રાજીનામું આપે એવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. આ […]

શ્રીલંકામાં જોરદાર ચાલી રહેલા વિરોધને પગલે અનેક વિસ્તારોમાં કર્ફ્યું

દિલ્હી: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હવે સરકાર માટે નવી સમસ્યા ઉભી થઈ રહી છે. લોકો પાસે જરૂરીયાત મુજબના પણ રૂપિયા ન હોવાના કારણે લોકો હવે રસ્તા પર ઉતરીને જોરદાર વિરોધ કરી રહ્યા છે. સરકાર દ્વારા લોકોના જોરદાર વિરોધને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજપક્ષેના રાષ્ટ્રપતિ કાર્યાલયની સામે તેમના રાજીનામાની […]

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની નવી દિલ્હીઃ શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. ઘણા પરિવારો માટે ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. મોંઘવારી તેની ટોચ પર છે. બીજી તરફ મૂળભૂત જરૂરિયાતોની ભારે અછતને કારણે, લોકોની સમસ્યાઓ ધીમે ધીમે વધી રહી છે. વધતી જતી મોંઘવારીના કારણે […]

શ્રીલંકાઃ પેટ્રોલ પંપમાં ઈંધણની અછતને મુદ્દે વાહનચાલકો અને સુરક્ષા જવાનો વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત ઉભી થઈ થઈ છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ જતા વાહનચાલકોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા માટે સૈન્યને બોલાવવામાં આવ્યું હતું. કોલંબોની ઉત્તરે 365 કિલોમીટર દૂર વિસુવામાડુમાં સૈનિકોએ ઇંધણ માટે વાહનચાલકોના વિરોધને ડામવા ગોળીબાર કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code