શ્રીદેવી સાથે ડાંસનું નામ સાંભળીને આ અભિનેતા સેટ ઉપરથી ગાયબ થઈ ગયો હતો
સની દેઓલ અને શ્રીદેવીની ‘ચાલબાઝ’ બોલિવૂડની આઇકોનિક ફિલ્મોમાંથી એક છે. ચાહકો આજે પણ આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. તાજેતરની વાતચીતમાં દિગ્દર્શક પંકજ પરાશરે ખુલાસો કર્યો હતો કે શ્રીદેવી એક ગીત માટે ઇનોવેટિવ સ્ટેપ્સ કરવા માંગતી હતી. આવી સ્થિતિમાં સની દેઓલને ડાન્સ કરવાની જરૂર હતી અને તે એક્ટ્રેસની સામે પરફોર્મ કરતાં એટલો ડરી ગયો હતો […]