1. Home
  2. Tag "Sriharikota"

સૂર્યના અભ્યાસના અભિયાનની તૈયારીમાં વ્યસ્ત ISRO, લોન્ચ માટે શ્રીહરિકોટા પહોંચ્યો સેટેલાઇટ

બેંગલુરુ, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ જણાવ્યું હતું કે આદિત્ય-L-1, સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા, ટૂંક સમયમાં તેના પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહી છે. નેશનલ સ્પેસ એજન્સીનું મુખ્યાલય બેંગ્લોરમાં છે. અભિયાન અંગે ઈસરોએ જણાવ્યું હતું કે યુ.એન. આર. રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનેલો સેટેલાઇટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઇસરોના સ્પેસ સેન્ટર પર પહોંચી ગયો […]

ભારતની ચાંદ તરફ ઉડાનઃ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ, શ્રીહરિકોટાથી ભરી ઉડાન

નવી દિલ્હીઃ ભારતના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું છે. તેને બપોરના લગભગ 2.35 કલાકે આંધ્રપ્રદેશના ક્ષીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી છોડવામાં આવ્યું છે. રૂ. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું મિશન લગભગ 40થી 45 દિવસની યાત્રા બાદ ચંદ્રમાના દક્ષિણીધ્રુવ પાસે લેન્ડ કરશે. જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ભારત દક્ષિણ ધ્રુવ […]

શ્રી હરિકોટાથી PSLV-C52 લોન્ચ કરાયું, ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ અભિયાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, (ISRO) એ સોમવારે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી ધ્રુવીય પક્ષેપણ યાન PSLV-C52 લોન્ચ કર્યું હતું.. PSLV-C52 મિશનએ ત્રણ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. વર્ષ 2022 માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું આ પહેલું મિશન છે. પૃથ્વી-નિરીક્ષક ઉપગ્રહ EOS-04ને PSLV-C52 દ્વારા ભ્રમણકક્ષામાં મોકલવા માટે 25 કલાકની ગણતરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code