Breaking: એસટી બસના ભાડામાં 31મીની મધરાતથી વધારોઃ જાણો કેટલો વધારો થયો?
ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2025 – ST bus fares to increase ગુજરાતમાં એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજે મધ્યરાત્રિથી અર્થાત 31 ડિસેમ્બર, 2025ને રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે. રાજ્ય પરિવહન નિગમ દ્વારા જારી અખબારી યાદી અનુસાર, એસટી બસોમાં ત્રણ ટકા અર્થાત એક રૂપિયાનો ભાડા વધારો કરવામાં આવ્યો છે. આ યાદી અનુસાર લોકલ […]


