દિવાળીનો તહેવારઃ રાજ્યભરમાં એસટી વિભાગે દોડાવી વધારાની બસો
અમદાવાદઃ ગુજરાતમાં આજથી દિવાળીના સપરમાં દિવાસોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. બીજી તરફ વતન જવા માટે શ્રમજીવીઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. દિવાળીના તહેવારોને પગલે એસટી, ટ્રાવેલ્સ બસ અને ટ્રેનમાં પ્રવાસીઓનો ભારે ધસારો તોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં 1500થી વધારે એસટી બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી […]


