ઊના તાલુકાના કોબ ગામે દારૂડિયા બે શખસોએ ઘરમાં ઘૂંસીને મહિલાને છરીના ઘા માર્યા
મહિલા અને તેની પૂત્રી ઘેર પરત ફરતા હતા ત્યારે બન્ને યુવાનો સાથે માથાકૂટ થઈ હતી, દીવથી પરત ફર્યા બાદ બન્ને યુવાનોએ મહિલાના ઘરમાં ઘૂંસીને બબાલ કરી, અગાઉ પણ બન્ને શખસોએ ઝગડો કર્યો હતો પણ પોલીસે કોઈ પગલાં ન લીધા ઊનાઃ ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસીને બે શખસે દારૂના નશામાં […]