ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં સ્ટાફની અછતને લીધે 1.50 લાખ મિલક્તોનો રિ-સર્વે થયો નથી
મ્યુનિના એસેસમેન્ટ વિભાગમાં પૂરતો સ્ટાફ નથી, શુક્રવારે મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 18 ઠરાવોને મંજુરી અપાશે, મ્યુનિની હદમાં નવા ગામોનો સમાવેશ કરાતા કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યુ, ભાવનગરઃ શહેરના મ્યુનિ,કોર્પોરેશનમાં મહેકમ ઓછુ હોવાથી વહિવટી કામમાં મુશ્કેલીઓ પડી રહી છે. શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધ્યો છે. મ્યુનિના એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછતના પગલે ઘણી મિલકતોનો રી-સર્વે બાકી […]