હોર્મુઝની સુરક્ષા મુદ્દે ટ્રમ્પે સહયોગી દેશોના વલણ પર વ્યક્ત કરી નારાજગી
ન્યૂયોર્ક, 17 માર્ચ 2026: પશ્ચિમ એશિયાના ભીષણ સંઘર્ષનો આજે 18મો દિવસ છે, ત્યારે આ યુદ્ધ હવે વૈશ્વિક રાજદ્વારી ખેંચતાણમાં ફેરવાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના અત્યંત મહત્વના દરિયાઈ માર્ગ ગણાતી ‘હોર્મુઝની સામુદ્રધુની’ની સુરક્ષા બાબતે પોતાના જ સહયોગી દેશો વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, હોર્મુઝની […]


