GTUની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભઃ પ્રથમ દિવસે 99.14% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
                    અમદાવાદઃ   ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી સેમેસ્ટર 1 અને 2ના વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ આજથી  કરવામાં આવ્યો છે. કોવિડ-19ના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને  કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ના થાય , તથા તેમના અભ્યાસને પણ કોઇ પણ પ્રકારની હાની ના પહોંચે તેની સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે તમામ શાખાઓ માટે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

