ભૂજમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિ બસ હંકારવા લાગ્યો, અનેક વાહનોને અડફેટે લીધા
ભુજઃ શહેરમાં સોમવારે એક માનસિક અસ્વસ્થ વ્યકિતએ પાર્કિંગમાં પડેલી ખાનગી બસ ચાલુ કરી દેતા અફરાતફરી મચી હતી. બસ દોડવા લાગતા રસ્તા પર પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પાગલને બસ ચલાવતો જોઈને લોકોએ પણ દોડાદોડી કરી મુકી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભુજ શહેરના વીડી સર્કલ પાસે સોમવારે […]