1. Home
  2. Tag "started"

ડિઝીટલ ક્રાઇમના વધતા બનાવોને લીધે રાજ્યના 10 જિલ્લામાં નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયાં

ગાંધીનગર: રાજ્યમાં સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. હાલના આધુનિક સમયમાં ઇન્ટરનેટ ડિજિટલ ઉપકરણો, સોશિયલ મીડિયા, નેટ બેન્કીંગ વગેરેનો વ્યાપ દેશ અને દુનિયામાં ખૂબ જ ઝડપથી વધ્યો છે. જેની સાથે સાથે સાઇબર ક્રાઇમ આચરનાર ગુનેગારો પણ અવનવી તરકીબો તેમજ પદ્ધતિઓ અજમાવી સાઇબર ક્રાઇમના ગુનાને અંજામ આપતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે ગુજરાતમાં 10 […]

ગુજરાતની મેડિકલ કોલેજોમાં હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરાશેઃ સરકારે કોલેજના ડીનને લખ્યો પત્ર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. હવે નહીંવત્ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે સરકારે નિયંત્રણોમાં ઘણીબધી છૂટ આપી છે. શાળા-કોલેજોમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયુ છે. શાળા સંચાલકો ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માગ કરી રહ્યા છે. રાજ્યના તબીબી શિક્ષણ કમિશનરે તમામ મેડિકલ કોલેજોના ડીનને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. મેડિકલના […]

વડોદરામાં સ્વામિનારાયણ મંદિર બાદ મસ્જિદમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

વડોદરા:  શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હોસ્પિટલ કાર્યકત કરાયા બાદ શહેરની એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.  જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code