ભાવનગર-મુંબઈ-પુનાની ફ્લાઈટ 5મી મેથી શરૂ કરાશે, બુકિંગનો કરાયો પ્રારંભ
ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં શહેરોમાં એક કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. ટ્રાફિકમાં થઈ રહેલા વધારાને કારણે રાજકોટ, કેશોદ, પોરબંદર, અમરેલી જિલ્લામાં એર કનેક્ટીવીટીમાં વધારો થયો છે ત્યારે આગામી તા. 5મી મેથી ભાવનગર-પુના, ભાવનગર-મુંબઈની સીધી ફલાઇટ સેવા શરુ કરાશે. સપ્તાહમાં શનિવારના દિવસ સિવાય ભાવનગરથી મુંબઈ-પુનાની સીધી ફલાઈટને લાભ મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ અલંગ સહિતની શીપ યાર્ડ સહિતના ઉદ્યોગોના […]