1. Home
  2. Tag "starts today"

ગુજરાત સહિત 12 રાજ્યમાં મતદાર યાદીનું SIR અભિયાન આજથી શરૂ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ (ECI)એ મંગળવાર(4 નવેમ્બર)થી નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં રાષ્ટ્રવ્યાપી મતદાર યાદી સફાઈ અભિયાન, ખાસ સઘન સુધારણા (SIR)ના બીજા તબક્કાની શરૂઆત કરી છે. મોટાપાયે મતદાર યાદી સુધારણાનો હેતુ આગામી ચૂંટણીઓ પહેલા દેશના મતદાર ડેટાબેઝમાં વધુ ચોકસાઈ, પારદર્શિતા અને કાયદેસરતા સુનિશ્ચિત કરવાનો છે. SIR 2.0 કવાયત બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ […]

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આજથી થશે.આ સીરીઝને તેંડુલકર અન્ડરસન ટ્રોફી નામ આપવામાં આવ્યુ છે. જેનો પહેલો મુકાબલો હેડિંગ્લેના લીડ્સ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી રમાશે.આ મુકાબલા સાથે બંને ટીમોની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન શીપ 2027ની સાઇકલની શરુઆત થશે.ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની 2025-27 સાયકલમાં […]

ચેન્નાઈમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનો આજથી થશે પ્રારંભ

બેંગ્લોરઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ચેન્નાઈમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, ચીન, જાપાન, કોરિયા અને મેલેશિયાની ટીમ ભાગ લેશે. આવતીકાલે ગુરુવારે ભારતની પ્રથમ મેચ ચીન સામે રમાશે. પ્રથમ દિવસે કોરિયા વિરુદ્ધ પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ મલેશિયા વચ્ચે મુકાબલો યોજાશે.એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો મુકાબલો 9 ઓગસ્ટે ભારત સાથે થવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code