“‘સ્ટાર્ટઅપ’ એ આજકાલ ફેશન નથી,પરંતુ ન્યૂ નોર્મલ છે ” : રાજીવ ચંદ્રશેખર
અમદાવાદ: અમદાવાદની નિરમા યુનિવર્સિટીની મુલાકાત લેતા કેન્દ્રીય ઈલેક્ટ્રોનીક અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે “આ દિવસોમાં સ્ટાર્ટઅપ્સ ફેશન નથી, તે ન્યૂ નોર્મલ છે. છેલ્લાં 8 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી સક્રિય નીતિઓ અને સુધારાઓ દ્વારા શરૂ કરાયેલ ભારતીય અર્થવ્યવસ્થામાં ઊંડા માળખાકીય ફેરફારોમાંથી ઉભરી રહેલી નવી વાસ્તવિકતા છે”, એમ એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમના પ્રેઝન્ટેશન દરમિયાન – “ન્યુ […]


