1. Home
  2. Tag "Startup"

મસ્કના બ્રેઈન-ચિપ સ્ટાર્ટઅપ ન્યુરાલિંકના પ્રથમ દર્દીના પરિણામોએ દુનિયાને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ એલોન મસ્કની કંપની ન્યુરાલિંકે મોટી સફળતા મેળવી છે. જ્યાં તાજેતરમાં ન્યુરાલિંકે એક વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક એક ચિપ ફીટ કરી હતી અને હવે તે વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. જેમાં 29 વર્ષીય લકવાગ્રસ્ત દર્દી નોલેન્ડ અબોગ (Noland Arbaugh) હાથનો ઉપયોગ કર્યા વિના પોતાના મગજથી ચેસ અને સિવિલાઇઝેશન VI ગેમ રમતા જોવા મળે છે. આ […]

સ્ટાર્ટઅપ ને લીધે આપણો યુવાન નોકરી માગતો નહીં પરંતુ નોકરી આપતો થયો: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ વેજલપુર ખાતે દેશનો સૌપ્રથમ વિધાનસભા કક્ષાનો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ‘નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓનાં સપનાંને પ્લેટફોર્મ મળે તે હેતુથી ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા‘ની શરૂઆત કરાવી હતી. છેલ્લાં 10 વર્ષોમાં દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું. […]

સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં છેલ્લા ૩ વર્ષથી ગુજરાત ટોપ પર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા ખાતે ત્રી- દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો -૨૦૨૩નો પ્રારંભ થયો છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સરદાર ધામ અને ગુજરાત પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રિ-દિવસીય મેગા એક્સ્પોનું  આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સહરાનિય છે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળથી  […]

ગુજરાતમાં ચાલુ વર્ષે 28મી ફેબ્રુઆરી સુધીમાં 592 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા મળી

અમદાવાદઃ દેશમાં કોરોનાને પગલે અર્થતંત્રને ફરીથી બેઠુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યમાં ચાલુ વર્ષે 28મી ફેબ્રુઆરી સુધીમાં 592 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5444 કંપનીઓને માન્યતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં […]

સ્ટાર્ટઅપ માટે મનપા અને પાલિકા કક્ષાએ ઇન્ક્યુબેશન સેન્ટર શરૂનું સરકારનું આયોજન

નવી દિલ્હીઃ દેશમાં સ્ટાર્ટ અપ માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યો સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવી રહી છે. જેના પગલે અનેક સંખ્યામાં નવા સ્ટાર્ટ અપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 2022ના સ્ટાર્ટ અપ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ પ્રસંગ્રે તેમણે ‘માર્ગ પ્લેટફોર્મ’ લોન્ચ કર્યું હતું. આ પ્લેટફોર્મ વડે દેશના […]

“‘સ્ટાર્ટઅપ’ એ આજકાલ ફેશન નથી,પરંતુ ન્યૂ નોર્મલ છે ” : રાજીવ ચંદ્રશેખર

અમદાવાદ: અમદાવાદની નિરમા યુનિવર્સિટીની  મુલાકાત લેતા કેન્દ્રીય ઈલેક્ટ્રોનીક અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે “આ દિવસોમાં સ્ટાર્ટઅપ્સ ફેશન નથી, તે ન્યૂ નોર્મલ છે. છેલ્લાં 8 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી સક્રિય નીતિઓ અને સુધારાઓ દ્વારા શરૂ કરાયેલ ભારતીય અર્થવ્યવસ્થામાં ઊંડા માળખાકીય ફેરફારોમાંથી ઉભરી રહેલી નવી વાસ્તવિકતા છે”, એમ એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમના પ્રેઝન્ટેશન દરમિયાન – “ન્યુ […]

5 યુવાનોએ 16 નિષ્ફળ પ્રયાસ બાદ 17માં પ્રયાસે ખારા પાણીને શુદ્ધ કરતું ભારતનું પહેલું ડિવાઈસ વિકસાવ્યું

અમદાવાદઃ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરતના પાંચ યુવા સાહસિકોએ ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ શરૂ કરીને ભારતના સૌપ્રથમ સૂર્ય ઉર્જાની સંચાલિત યંત્રનો આવિષ્કાર કર્યો  છે. આ સ્ટાર્ટ અપના યુવા સૂત્રધારો યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ સાત વર્ષની મહેનત બાદ ખારા પાણીનો મીઠો ઉકેલ શોધ્યો છે. […]

ગુજરાતમાં કૃષિ ક્ષત્રે હાઈ ટેકનોલોજીનો પ્રારંભ, ડ્રોનથી યુરિયા છંટકાવનો ટ્રાયલ રન યોજાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રારંભ કરાયો છે. ખેતી વ્યવસાયમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને વધુ ને વધુ ઉત્પાદન મેળવવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે અવનવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.  જેમાં ગાંધીનગરના માણસામાં ડ્રોન  દ્વારા નૈનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈફકો નિર્મિત નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે. […]

દેશના સ્ટાર્ટઅપમાં રોકાણકારોનો વધ્યો વિશ્વાસ -વિતેલા વર્ષે 24 અરબ ડોલરનું રોકાણ, 10 વર્ષમાં 40 લાખ લોકોને નોકરી

ભારતના સ્ટાર્ટઅપમાં વિદેશી રોકારણકારોનો વિશ્વાસ વધ્યો વિતેલા વર્ષ 24 અરબ ડોલરનું કર્યુ રોકાણ આ સાથે જ 40 લાખ લોકોને આપી રોજગારી   દિલ્હીઃ- દેશમાં છેલ્લા 2 વર્ષથી સતત કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે ત્યારે  દેશમાં અવનવા સ્ટાર્ટએપ થકી અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે,ગયા વર્ષે દેશમાં 2 હજાર 250 થી વધુ સ્ટાર્ટઅપ શરૂ […]

કોરનાકાળમાં પણ 56 ટકાથી વધુ સ્ટાર્ટઅપ કંપનીઓની નોંધણી- 45 ટકા ઉદ્યોગો મહિલાઓના હસ્તે

કોરોનાકાળમાં પણ સ્ટાર્ટપને મળ્યો વેગ 56 ટકા સ્ટાર્ટઅપનું થયું પંજીકરપણ 48 ટકા ઉદ્યોગો મહિલાઓને હસ્તે રોજગારીની નવલી તકો સાપડી દિલ્હીઃ- કોરોના મહામારીદરમિયાન ભારતમાં સ્ટાર્અપ ઉદ્યોગો ખૂબ જ વધુ શરુ થતા જોવા મળી રહ્યા છે,આ વાતની જાણ એ રીતે મેળવી શકાય છે કે માત્ર 180 જેટલા દિવસોની અંદોરો અંદર ભારત દેશમાં અંદાજે 10 હજાર આસપાસ સ્ટાર્ટપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code